એસઆઇઆરમાં ગડબડી મામલે વિરોધ પક્ષો રૅલીમાં ભાગ લેશે
નવી દિલ્હી, તા. 17 (એજન્સીસ): કોંગ્રેસ પાર્ટીને પહેલી નવેમ્બર, 2026 ના રોજ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં એક વિશાળ રેલી યોજવા માટે દિલ્હી પોલીસ તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. 17 ઓક્ટોબર, 2026 ના રોજ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ડીસીપી રોહિત રાજબીર સિંહે જણાવ્યું હતું કે,....