સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ 23 અૉક્ટોબરના કિસાનો દિલ્હી ભણી કૂચ કરશે
નવી દિલ્હી, તા. 17 : સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ વિવિધ કિસાન સંગઠનો 23મી ઓક્ટોબરના મતદાર યાદી સુધારણા (સર)ન વિરોધમાં દિલ્હી ભણી કૂચ કરશે. કિસાનો મતદાર યાદી સુધારણામાં અનિયમિતતાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ્વર કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા....