• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ડ્રગ્સ મુક્ત મુંબઈ ડ્રાઇવમાં રૂા. 18 કરોડનું ડ્રગ્સ જપ્ત, 72 ગુના નોંધાયા

મુંબઈ, તા. 17 : મહાનગરને નશાના દૂષણમાંથી મુક્ત કરવાના સંકલ્પ સાથે પોલીસે સમગ્ર શહેરમાં ડ્રગ પેડલર્સ અને તસ્કરો વિરુદ્ધ વ્યાપક ઓપરેશન હાથ ધર્યું છે. બે દિવસીય સ્પેશિયલ એન્ટિ-નાર્કોટિક્સ ડ્રાઇવ દરમિયાન પોલીસે કુલ રૂા. 17.87 કરોડની કિંમતનું વિવિધ પ્રકારનું ડ્રગ્સ અને રોકડ રકમ જપ્ત કરી....