યૌન શોષણવાળી સામગ્રી હટાવવા માટે ડેટાબેઝ બનાવવા નિર્દેશ
નવી દિલ્હી, તા. 17 : દેશની સર્વોચ્ચ અદાલતે શનિવારે એક ધ્યાન ખેંચનારા મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, બાળકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો મૌલિક અધિકાર છે, પછી બાળકની ઉમર ગમે તેટલી હોય. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે, બાળકોની ઓનલાઇન સુરક્ષા અને સ્વતંત્રતા એકબીજાના વિરોધી....