ગગન યાન મિશન માટે મહત્ત્વની સફળતા: આ જ વર્ષે જી-વનની લોન્ચનું લક્ષ્ય
નવી દિલ્હી, તા. 17: ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા ઈસરોએ મહત્ત્વાકાંક્ષી ગગનયાન
કાર્યક્રમના ક્રૂ મોડયૂલ (સીએમ) અને સર્વિસ મોડયૂલ (એસએમ)ને અલગ કરનારી સિસ્ટમની ટેસ્ટિંગ
પૂર્ણ કરી છે. આ સાથે જ સિસ્ટમની ડિઝાઈનની ક્ષમતાની પુષ્ટિ કરવામાં આવી છે. આ પરીક્ષણ
તિરુવનંતપુરમ સ્થિત....