પોસ્ટમાં કહ્યું, નોર્વે ઉપર એવો ડાઘ લાગ્યો છે જે ક્યારેય જશે નહીં
વોશિંગ્ટન, તા. 10 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોઢું નોબેલના કારણે ફુલાયું છે. તેમણે ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકી ન્યાયવિદ નવી પિલ્લેઈને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પે પોતાની એક પોસ્ટમાં કહ્યું હતું કે પોતાને આઠ નોબેલ પુરસ્કાર.....