• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

અષ્ટમીની મધરાતે `જય કનૈયા લાલ કી'ના નાદથી દ્વારકાનગરી ગુંજી ઊઠી

ત્રણ દિવસ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સવનો અનોખો સંગમ જોવા મળ્યો

દ્વારકા, તા.5 : યાત્રાધામ દ્વારકામાં શ્રાવણી અષ્ટમી એટલે કે જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી દ્વારકાધીશ જગતમંદિર ખાતે રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની આરતી યોજાતા સમગ્ર મંદિર પરિસર `નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નાદથી....