નવી દિલ્હી, તા. 11 : જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું. ભાજપે તેમની સરકાર તોડવા માટે નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યને 20થી 30 કરોડ રૂપિયાની લાંચ આપી હતી અને પક્ષપલટાના બદલામાં મંત્રી પદ અને રાજ્યનો દરજ્જો પુન: સ્થાપિત કરવાનું પણ વચન આપ્યું......