• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

સેશલ્સમાં મોદીનું `કચ્છી' સ્વાગત

વિક્ટોરિયા, તા. 27: આજે જ્યાં દર આઠમો વ્યક્તિ ભારતીય છે, તેવા ટાપુદેશ સેશલ્સના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કચ્છના કલાકારોએ પરંપરાગત કચ્છી નૃત્ય સાથે સ્વાગત કર્યું હતું. કચ્છ પ્રત્યે પ્રીતિ હોવાનું વખતોવખત કહેતા રહેતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કચ્છી કલાકારોનાં નૃત્ય દ્વારા....