• રવિવાર, 29 માર્ચ, 2026

યમનની હુથીઓએ યુદ્ધમાં ઝંપલાવ્યું

નવી દિલ્હી, તા.28 : ઈરાનનાં પરમાણુ મથક ઉપર હુમલા પછી અખાતની જંગ વધુ તીવ્ર બનવાની આશંકા છે. ઈરાન-અમેરિકા અને ઈઝરાયલનાં યુદ્ધમાં હિઝબુલ્લા પછી હવે યમનનાં હુથી વિદ્રોહીઓનો પણ પ્રવેશ.....