• બુધવાર, 18 માર્ચ, 2026

સદાનંદ દાતેએ પોલીસ મહાનિર્દેશકનો હોદ્દો સંભાળ્યો

મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : વરિષ્ઠ પોલીસ અધિકારી અને 26/11ના આતંકવાદી હુમલામાં મહત્ત્વની ભૂમિકા માટે જાણીતા સદાનંદ વસંત દાતેએ મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશકનો હોદ્દો સંભાળી લીધો છે. દાતેનો કાર્યકાળ બે વર્ષનો હશે. તેઓ આજે નિવૃત્ત થયેલાં મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા પોલીસ વડા રશ્મી શુક્લાના અનુગામી બન્યા…..