લખનઉ, તા.27 : યુપીના બરેલીમાં જુમા વખતે પોસ્ટર લગાવાયા બાદ ઉશ્કેરણી કરી વિરોધ પ્રદર્શનની આડમાં રમખાણો ભડકાવવા પ્રયાસ થતાં રાજય સરકાર એકશન મોડમાં આવી છે. પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી ઈન્ટરનેટ સેવા બંધ કરી છે. આરોપી મૌલાના તૌકીર રઝાની ધરપકડ કરી છે. દરમિયાન મુખ્યપ્રધાન યોગી બરેલીના બબાલ વિશે બોલ્યા…..