• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

ભારતના વડા પ્રધાન નિર્બળ : કૉંગ્રેસ

એચ-વનબી વિઝાની ફી વધારા બાદ રાહુલના પ્રહાર; માત્ર મોદી-મોદીના નારા બોલાવવા વિદેશનીતિ નથી : ખડગે

નવી દિલ્હી, તા. 20 : અમેરિકાએ એચ-વનબી વિઝા ફી વધારતાં કોંગ્રેસે સીધું `મોદીરાજ' પર નિશાન સાધ્યું હતું. સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતના વડા પ્રધાન સૌથી નિર્બળ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ  જણાવ્યું હતું કે, મોદીએ જન્મદિવસ પર જે રિટર્ન ગિફ્ટ આપી છે, તેનાથી દરેક ભારતીય….