અમારા પ્રતિનિધિ તરફથી,
અમદાવાદ, તા. 5 : નવી દિલ્હીમાં વિવિધ રાજદ્વારીઓ અને મિશનના વડાઓ સાથેની સંવાદ બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરતાં જણાવ્યું કે 69 બિલિયન યુએસ ડૉલરના એફ.ડી.આઈ. અને નિકાસમાં 27 ટકાના યોગદાન સાથે ગુજરાત સુદૃઢ......