• શુક્રવાર, 13 માર્ચ, 2026

અૉનલાઈન સટ્ટો : ગૂગલ, મેટાને ઈડીની નોટિસ

નવી દિલ્હી, તા. 19 : ઓનલાઈન સટ્ટાબાજી પર ધોંસ બોલાવતાં ઈડીએ મોટી કાર્યવાહી કરતાં ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યંy છે. જેને પગલે પ્રવર્તન નિર્દેશાલય (ઈડી).....