• બુધવાર, 18 માર્ચ, 2026

પાક સાથે સારા સંબંધનો દોર ખતમ : સીડીએસ ચૌહાણ

નવી દિલ્હી, તા. 31 : ભારતની ત્રણેય સેનાના વડા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અનિલ ચૌહાણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, હવે પાકિસ્તાની સાથે સારા સંબંધોનો દોર ખતમ થઇ ચૂક્યો છે. તાળી પાડવા માટે બે હાથની જરૂર પડે છે. અમે તો મિત્રતાની તાળી પાડવા માગીએ છીએ, પરંતુ સામેથી......