• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગનાં પદ્મવિભૂષણ કુમુદિની લાખિયાનું નિધન

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 12 : ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે અમદાવાદ ખાતે નિધન થયું હતું. તેમને આ વર્ષે જ પદ્મવિભૂષણથી સન્માનિત.....