§ છત્તીસગઢમાં ગૃહપ્રધાને આત્મસમર્પણ કરનારાઓને સુરક્ષાની ખાતરી આપી
દંતેવાડા, તા. 5 : જ્યારે કોઈપણ નકસલવાદીનું મોત થાય, ત્યારે કોઈને પણ ખુશી થતી નથી, તેવા શબ્દો સાથે દેશના ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે નકસલીઓને હથિયારો છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા અપીલ કરી હતી. છત્તીસગઢ પ્રવાસે પહોંચેલા શાહે રાજ્ય સરકારના `બસ્તર પંડુમ' મહોત્સવના સમાપન સમારોહને સંબોધતા.....