• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

યુક્રેની સૈનિકો શરણે થાય : પુતિન

મોસ્કો, તા. 15 : રશિયા કુર્સ્ક ક્ષેત્રમાંથી ખદેડવામાં આવતા સૈનિકોને છોડી દે, તેવી અમેરિકી પ્રમુખ  ટ્રમ્પની અપીલના જવાબમાં રૂસના પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, યુક્રેનના સૈનિકો આત્મસમર્પણ કરી દે તો તેમને જીવતદાન મળશે. યુક્રેની સૈનિકો શરણે થઈ જાય તો ગેરંટી આપીએ છીએ કે, તેમના જીવ બચી જશે…..