• બુધવાર, 01 એપ્રિલ, 2026

‘મારા મિત્ર મોદીને 182 કરોડ મોકલાયા’ : ટ્રમ્પ

§  ‘મારે અગાઉ જ ભારત પર ‘જેવા સાથે તેવા કર’ લાદવો હતો પણ..’

વોશિંગ્ટન, તા.22 : ભારતમાં અમરિકી ભંડોળ અંગે પહેલેથી જ રાજકીય હોબાળો મચેલો છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ જારી છે તે વચ્ચે  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ  ટ્રમ્પે ચાર દિવસમાં ચોથી વખત ભારતીય ચૂંટણીઓમાં યુએસ ફાંડિંગ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ વખતે તેમણે કહ્યું કે મારા મિત્ર મોદીને 182 કરોડ રૂપિયા મોકલવામાં….