• બુધવાર, 12 માર્ચ, 2025

27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની ફરી સત્તા : દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ, તા. 8 : 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપ ફરીથી સત્તા પર આવતા હું ખુશ છું. દિલ્હીના લોકોએ ખોટા આશ્વાસનોને સહન ન કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલનો મુખવટો હટ્યો છે. વડા પ્રધાન મોદીના વચન પર દિલ્હીવાસીઓએ વિશ્વાસ દેખાડયો હતો. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારનું પ્રતીક બન્યા હોવાથી લોકોએ મોદીને….