• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ઇલેક્ટ્રિક વાહનો, મોબાઇલ, લિથિયમ બેટરી સસ્તાં થશે

નવી દિલ્હી, તા. 1 : સામાન્ય બજેટમાં શનિવારે ઓટોમોબાઇલ ક્ષેત્રને રાહત આપવાની પહેલરૂપ ઘોષણા કરાતાં ઇલેક્ટ્રિક વાહન સસ્તાં થશે. સાથોસાથ મોબાઇલ ફોન સસ્તા કરવાની પણ ઘોષણા.....