• બુધવાર, 17 જુલાઈ, 2024

આજે 27 રાજ્યમાં ભારે વરસાદનું ઍલર્ટ

નવી દિલ્હી, તા. 29 : શુક્રવારે દિલ્હીમાં ચોમાસાંએ હૃદયદ્રાવક એન્ટ્રી કરી હતી. 24 કલાકમાં નવ ઈંચ વરસાદ પડયો, જે જૂન 1936માં 9.27 ઈંચ પછી એક દિવસમાં બીજો સૌથી વધુ વરસાદ હતો. સાથે માત્ર જૂન નહીં, પરંતુ માર્ચથી લઈને અત્યાર સુધી એટલે કે, ચાર મહિનાનો ક્વોટા પણ પૂરો થઈ....