મુંબઈ, તા. 3 : નવી ડિસ્પ્લે સિસ્ટમની કમર્શિયલ ટીવી ક્રીન સતત નજીકથી નિહાળવાથી ઍર ટ્રાફિક કન્ટ્રોલર્સને શારીરિક તકલીફો થતી હોવાથી વિમાન ઉડાણોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે, એવો દાવો ઍર ટ્રાફિક કન્ટ્રોલ અધિકારીઓએ ર્ક્યો છે. દેશના અત્યંત વ્યસ્ત ઍરપૉર્ટમાંથી એક મુંબઈ ઍરપૉર્ટના ઍર ટ્રાફિક કન્ટ્રોલ......