• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ડ્રગ્સ સામે જંગનું એલાન : ફડણવીસે નવી મુંબઈમાં શરૂ કર્યું ‘કેમ્પસ કનેક્ટ’

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : યુવાપેઢીને ડ્રગ્સના દૂષણોથી જાગૃત કરવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવી મુંબઈમાં કેમ્પસ કનેક્ટ અભિયાન શરૂ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સ ફ્રી નવી મુંબઈ અભિયાન આ......