• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

વૉટ્સઍપ પર મારા માટે નાણાં માગનારાઓથી ચેતો : અશ્વિની ભીડે

મુંબઈ મહાનગર પાલિકાના કમિશનરનું વૉટ્સઍપ એકાઉન્ટ હેક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મુંબઈ પાલિકાનાં આયુક્ત અશ્વિની ભીડેનું વૉટ્સઍપ એકાઉન્ટ સાયબર ગઠિયાઓએ હેક કર્યું છે અને તેના વડે તેમનું નામ લઈને લોકો પાસે નાણાં......