મુંબઈ, તા. 11 : તાતા ગ્રુપની એર ઈન્ડિયા વિશ્વની ચોથી સૌથી સમય પર ચાલતી એરલાઈન્સ બની ગઈ છે. એશિયા-પેસિફિક ઝોનમાં પણ એર ઈન્ડિયા આગળ રહી છે. સમયપાલનમાં વૈશ્વિક સ્તરે ટોચની પાંચ કંપનીમાં સ્થાન મેળવનારી એરઈન્ડિયા એકમાત્ર ભારતીય એરલાઇન બની છે. એવિએશન એનાલિટિક્સ કંપની સિરિયમના....