મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : વિવિધ માગણીના ટેકામાં 12 કામદાર સંગઠનોની બનેલી કૃતિ સમિતિ આપેલી હડતાળની હાકલને બીજા દિવસે પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. `બેસ્ટ'ની કુલ 2766માંથી માત્ર ચાર બસો જ બહાર નીકળી હતી. તેના કારણે કામ ધંધે જવા નીકળેલા નાગરિકોને ભારે અગવડ સહન કરવી પડી....