• શનિવાર, 13 જૂન, 2026

અનધિકૃત પાર્કિંગ હટાવવા પીપીએલ; કલર કોડિંગ સિસ્ટમ અંગે વિચારણા

મુંબઈ, તા. 6 : અનધિકૃત પાર્કિંગને દૂર કરવા અને ટ્રાફિક પ્રવાહ સુધારવા માટે પાલિકા અને ટ્રાફિક પોલીસ જાહેર પાર્કિંગ લોટ (પીપીએલ) બનાવી રહ્યા છે અને તેમની આસપાસનો પાર્કિંગ ઝોન ચિન્હિત કરવા માટે કલર કોડિંગ.....