• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

આ સપ્તાહે એસએમઈ સેગમેન્ટની છ કંપનીઓનાં ભરણાં ખૂલશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : સપ્તાહમાં પ્રાઈમરી માર્કેટમાં એસએમઇ સેગમેન્ટની કંપનીઓના પબ્લિક ઇસ્યૂ ખૂલશે. મેઇન સેગમેન્ટની એક પણ કંપનીનું ભરણું ખૂલવાનું નથી. જ્યારે મેઇન સેગમેન્ટની એક કંપની શેડોફેક્સ....