• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

હાર્બર લાઇનની નવી 12 એસી લોકલના ટાઇમટેબલથી પ્રવાસીઓ નારાજ

મુંબઈ, તા. 24 : ચાર વર્ષના અંતરાળ બાદ હાર્બર લાઇન પર 26 જાન્યુઆરીથી 14 એસી લોકલ રૂટ પર દોડશે. મધ્ય રેલવેએ પ્રવાસીઓને પ્રજાસત્તાક દિનની ભેટ જણાવી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પનવેલ વચ્ચે....