• બુધવાર, 04 માર્ચ, 2026

નવી મુંબઈના પોલીસનું બારમાં અણછાજતું કૃત્ય

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રમાં ડાન્સબાર પર પ્રતિબંધ હોવા છતાં કેટલેક સ્થળે ચોરીછૂપી ડાન્સબાર ચાલતા હોવાના મામલા સામે આવે છે. ચોંકાવનારી વાત છે કે નવી મુંબઈના એક લેડીઝ બારમાં ડાન્સર પર રૂપિયા ઉડાવતો......