• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

લોકલ ટ્રેનમાં ફરી થયેલા મરાઠી હિન્દી ભાષાવાદ સામે રોષ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલનારા સામે સખત વલણ અપનાવવાની વાત કરી છે ત્યારથી મુંબઈમાં ભાષાવાદમાં વધારો થયો છે. અગાઉ લોકલ ટ્રેનમાં કેટલીક મહિલાઓએ હિન્દી બોલનારી.....