• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

થાણેમાં મતદાન કેન્દ્રોના કર્મચારીઓને અપાઈ તાલીમ

મુંબઈ, તા. 27 : 15 જાન્યુઆરીએ યોજાનારી પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ગઈ કાલે મતદાન કેન્દ્રોમાં ફરજ બજાવનારા કર્મચારીઓ તથા અધિકારીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ રામ ગણેશ ગડકરી રંગાયતન.....