• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

કેઈએમ; જેજે હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે એઆઇનો ઉપયોગ કરાશે

મુંબઈ, તા. 27 : ફોરેન્સિક મેડિસિનને આધુનિક બનાવવાના એક મહત્ત્વના પગલામાં મહારાષ્ટ્ર સરકારે સરકારી હૉસ્પિટલમાં તબક્કાવાર મરણ બાદ મૃતદેહની કરવામાં આવતી તપાસમાં ડિજિટલ ઓટોસ્પાયનો ઉપયોગ.....