• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

બ્રેઈન ડેડ મહિલાના અવયવ દાનથી છ દરદીને જીવતદાન

મુંબઈ, તા. 27 (પીટીઆઈ) : થાણે શહેરની હૉસ્પિટલમાં 38 વર્ષની મહિલાને બ્રેઇન ડેડ જાહેર કરાઈ હતી. પરિવારના સભ્યોએ અંગદાનનો નિર્ણય કરતા મુંબઈ ઉપરાંત છેક ગુરૂગ્રામ સુધી છ જેટલા દર્દીઓને નવજીવન.....