• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

પાલિકા ચૂંટણી માટે 10,343 ફૉર્મ વિતરિત; ચાર દિવસમાં 44 ફૉર્મ ભરાયાં

મુંબઈ, તા. 27 : મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયાની ધીમી શરૂઆત થઈ છે. પ્રથમ ચાર દિવસમાં શહેરભરમાં 10,343 ફૉર્મ્સ સંભવિત ઉમેદવારોને અપાયાં હતાં, આની સામે માત્ર 44 ફૉર્મ્સ....