• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

સગીર પુત્રીની તસ્કરી બદલ મહિલાને 10 વર્ષની સખત કેદની સજા

મુંબઈ, તા. 27 : સેશન્સ કોર્ટે 38 વર્ષની માતાને તેની 17 વર્ષની પુત્રીની વેશ્યાવૃત્તિ માટે તસ્કરી કરવા બદલ 10 વર્ષની કેદની સજા ફટકારી છે અને નોંધ્યું છે કે, તેના કાર્ય માટે કોઈ ઉદારતા દાખવી શકાય નહીં. અનૈતિક ટ્રાફિક....