• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

મહિલા સ્વાસ્થ્ય પાછળ રોકાણનો સમય પાકી ગયો છે : ક્રિતિ સેનન

મુંબઈ, તા. 18 : ક્રિતિ સેનને તાજેતરમાં વર્લ્ડ હેલ્થ સમિટમાં મહિલાઓના આરોગ્યમાં સમાનતા અને વિકાસ અંગે એક વ્યાખ્યાન આપ્યું હતું. તે યૂએનએપપીએમાં જેન્ડર ઇક્વાલિટી માટે ભારતની માનદ એમ્બેસેડર છે, તે બર્લિનમાં વર્લ્ડ હેલ્થ સમિટમાં.....