વર્ષ 2024-25માં 67 લાખ ટન કઠોળની આયાત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : કઠોળની આયાત નાણાકીય વર્ષ 2024-25માં છેલ્લાં નવ વર્ષના ઊંચા સ્તરે પહોંચી છે. વર્ષ 2024-25માં કઠોળની કુલ આયાત 67 લાખ ટન જેટલી થઈ હોવાનો અંદાજ છે, જે છેલ્લાં નવ વર્ષમાં સૌથી વધારે છે. કઠોળનું સ્થાનિક ઉત્પાદન ઓછું થયું હોવાથી પુરવઠાની.....