• ગુરુવાર, 12 માર્ચ, 2026

સિનક્યુફિલ્ડ કપ : ગુકેશે મહામહેનતે હાર બચાવી

નવી દિલ્હી, તા. 23 : ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદે સિનક્યુફીલ્ડ કપ શતરંજના પાંચમા દોરમાં ફ્રાન્સના મેક્સિમ વાચિયેર લાગ્રેવ સામે ડ્રો રમ્યો હતો. જ્યારે વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ હારથી થોડા માટે બચી.....