• રવિવાર, 19 જુલાઈ, 2026

વિરાટ કે રોહિત નહીં; હાર્દિક પંડયાએ મને કૉમેન્ટરીમાંથી કઢાવ્યો : ઇરફાન

મુંબઈ, તા. 16 : તાજેતરની આઇપીએલની કૉમેન્ટરી ટીમમાંથી કરવામાં આવેલી હકાલપટ્ટી મામલે પોતાનું મૌન તોડતા ભૂતપૂર્વ અૉલરાઉન્ડર ઇરફાન પઠાણે કહ્યું કે, વિરાટ કોહલી કે રોહિત શર્મા નહીં પણ મેં કરેલી ટીકા-ટિપ્પણી.....