• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

દિલ્હીમાં આંધીની અડફેટે મુંબઈની ટીમ : ટ્રેનિંગ છોડી ભાગ્યા ખેલાડી

મુંબઈ ઈન્ડિયન્સનો આગામી મુકાબલો 13મી એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામે થવાનો છે. જેના માટે ટીમ તૈયારી કરી રહી છે. મુંબઈની ટીમ પાંચ મેચ રમ્યા બાદ માત્ર એક જ મેચ જીતી શકી છે. આ દરમિયાન શુક્રવારે જ્યારે મુંબઈની ટીમ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ.....