§ કેએલ રાહુલના 77 રનની મદદથી દિલ્હીના 183 : ચેન્નઈ 158 રન જ કરી શક્યું
નવી દિલ્હી, તા. 5 : આઈપીએલ 2025ના 17મા મેચમાં
ચેન્નઈ
સુપર
કિંગ્સનો
સામનો
દિલ્હી
કેપિટલ્સ
સામે
થયો
હતો. પાંચમી
એપ્રિલના
ચેન્નઈમાં
રમાયેલા
મુકાબલામાં
દિલ્હીએ 25 રને
જીત
મેળવી
હતી. દિલ્હીએ
મેજબાન
ટીમને
જીત
માટે 184 રનનું
લક્ષ્ય
આપ્યું
હતું. જો
કે
ચેન્નઈની
ટીમ
પાંચ
વિકેટે 158 રન
જ બનાવી.....