કોલકાતા, તા. 22 : આઈપીએલના પહેલા મુકાબલાની શરૂઆતે કેકેઆરના ડ્રેસિંગ રૂમમાં આરસીબીનો એક બોલર પહોંચી ગયો હતો. કેકેઆર તરફથી વીડિયો જારી કરવામાં આવ્યો છે. જેનું કેપ્શન આપવામાં આવ્યું છે કે ટીમ નવી દોસ્તી જૂની. આ બોલરનું નામ છે સુયશ શર્મા છે જે ગત સીઝનમાં કેકેઆર....