• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

આઈપીએલની આ સિઝનમાં તૂટશે જૂના રેકોર્ડ

ધોની, બુમરાહ, જાડેજા સહિતના ખેલાડીઓ રચશે નવા કીર્તિમાન

નવી દિલ્હી, તા. 22 : આઈપીએલ 2025નો આગાઝ થઈ ચૂક્યો છેતેવામાં લીગના અમુક મોટા રેકોર્ડ તૂટવાની કગારે છે. રેકોર્ડ ક્રિકેટના દિગ્ગજો તોડી શકે છે. રેકોર્ડ ધ્વસ્ત કરવાની યાદીમાં મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા સામેલ છે. જેમાંથી ઘણા કીર્તિમાન....