• બુધવાર, 17 જુલાઈ, 2024

ઝિમ્બાબ્વે સામે પહેલી ટી-20માં ટીમ ઇન્ડિયા હારી

જીત માટે મળેલા 116ના ટાર્ગેટ સામે ભારત 102મા અૉલઆઉટ : ગિલ અને વોશિંગ્ટન સુંદર સિવાયના બૅટ્સમેનો ફેલ 

નવી દિલ્હી, તા. 6 : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી20 મેચની શ્રેણીનો પહેલો મુકાબલો હરારેમાં રમાયો હતો. મુકાબલામાં ઝિમ્બાબ્વેએ 13 રને જીત મેળવી છે. મુકાબલામાં ભારતીય ટીમને જીત માટે 116 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જો કે નાના ટાર્ગેટને પણ ભારતીય ટીમ પાર પાડી શકી નહોતી. ભારતીય ટીમ....