• સોમવાર, 23 જૂન, 2025

તાલિબાને પાકની સીમાચોકી ઉડાવી

કાબુલ/ઈસ્લામાબાદ, તા. 31 : પાકિસ્તાની સુરક્ષાદળો અને તાલિબાન વચ્ચે ત્રીજી ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ હવે ભારે ઉગ્ર બની ગયો છે. તાલિબાને પાકની સીમાચોકી મોર્ટાર છોડીને ઉડાવી દીધી હતી. વકરતા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનની શાહબાઝ સરકારે સીમાવર્તી ચગઈ જિલ્લાના અઢી લાખથી વધુ લોકોને ઘર...