• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

સોસાયટીમાં શ્વાનને ફેરવતા પ્રાણી એક્ટિવિસ્ટને રૂા. પાંચ લાખથી વધુનો દંડ

અમારા પ્રતિનિધિ તરફથી

નવી મુંબઈ, તા. 31 : થાણે સ્થિત પ્રાણી કાર્યકર્તા અને બચાવકર્તા સુભાજીત ભટ્ટાચાર્યને તેની હાઉસિંગ સોસાયટી દ્વારા સોસાયટીના સામાન્ય વિસ્તારમાં શ્વાનને ફરાવવા તેમ જ શ્વાન સંબંધી અન્ય બાબતો અંગે મે મહિના માટે રૂપિયા પાંચ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાણી કાર્યકર્તાએ પોતાની પ્રતિક્રિયા....