મેસી આર્જેન્ટિનાને ચોથી વાર ચૅમ્પિયન બનાવશે કે સ્પેન બીજી વાર મેદાન મારશે?
ન્યૂયોર્ક, તા. 18 : ફીફા વિશ્વકપ 2026નો ફાઈનલ મુકાબલામાં રવિવારે મોડી રાત્રે ગત ચેમ્પિયન આર્જેન્ટિનાની ટક્કર સ્પેન સાથે થવાની છે. આ મુકાબલો ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાશે. આ નિર્ણયક મેચમાં આર્જેન્ટિનાની નજર સતત બીજી.......